Gujarat tree plantation drive investigation; PM Modi campaign truth; Follow Divya Bhaskar Latest Updates. 2 જાન્યુઆરી, 2025ના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિખ્યાત સિંગર દિલજીત દોસાંજ વચ્ચે એક યાદગાર મુલાકાત થઈ. વાત નીકળી એક પેડ મા કે નામ અભિયાનની.