ગુરુવારનું રાશિફળ: તુલા રાશિને આવકના નવા સ્ત્રોત ઊભા થશે, કુંભ રાશિને વિશેષ સત્તા મળશે
Daily Horoscope 24 September 2026 Astrology Update; Follow Divya Bhaskar for latest updates. ગુજરાતી પંચાંગ અનુસાર, 24 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ ભાદરવા સુદ તેરસ છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે.